રોજ કરો આ 9 સરળ કામ, દૂર રહેશે ટેન્શન
શાસ્ત્રોની વાતો પર વિચાર કરો તો કળીયુગ એવો કાળ છે, જેમાં કામનાઓ તથા અપેક્ષાઓને કારણથી માણસને આંતરિક તાણ, અસંતોષ તથા અશાંતિ અને બહારથી શારીરિક સમસ્યાઓ હાવી થઈ જાય છે. તેનાથી કોઈ નિર્લેપ નથી રહી શકતું. પણ જીવનની સફળતા તથા સાર્થકતા ખરાબને સારો અને પ્રતિકૂળને અનુકૂળ બનાવી દે છે. આ કારણ છે કે શાસ્ત્ર વ્યવહાર અને સ્વભાવમાં આજીવન એવી વાતોને અપનાવી સમજ આપે છે, જેના દોષથી જ તમામ નિષ્ફળતા,
દુઃખ કે વિઘ્નોનો સામનો કરવો પડે છે. પરંતુ અહં કે સ્વાર્થના કારણે આ વાતોને આપણે ધ્યાન આપતા નથી.
પરિવાર કે કાર્યક્ષેત્રમાં બોસ બનીને કે પછી નાના પદ પર રહીને પણ તમે તમારા લક્ષ્યને મેળવવામાં નિષ્ફળ રહો છો. આવું જ થતું હોય તો હિન્દુધર્મગ્રંથમાં જણાવવામાં આવેલી 9 વાતો પર ખાસ ધ્યાન આપો. લખકવામાં આવ્યું છે કે –
तमुवाच मुनिर्धीमान् दयाधर्मप्रपोषाणम्। निर्भयस्य समं दानं न भूतं न भविष्यति।
अनर्हान् दण्डमादद्यादर्हपूजाफलं भजेत्। मित्रता गोद्विजे नित्यं समता दण्डनिग्रहे।
सत्यता सुरपूजायां दमता गुरुपूजने। मृदुता दानसमये संतष्टिर्निन्द्यकर्मणि।।
આ વાતોને સરળ રીતે સમજો તો નીચે લખેલી 9 વાતોને દરરોજ દિનચર્યામાં જરૂર અપનાવી લો.
- દયાભવ રાખો. સારા, જરૂરીયાતો વાળા લોકોને સાથ આપો.
- ખોટા કામ તથા ખોટી વાતોને ક્યારે ન અપનાવો. દ્વેષ ન રાખો.
- કોઈ પણ ભૂલના દંડને લઈને પક્ષપાત ન કરો.
- સ્વાર્થ, કપટ છોડીને શ્રદ્ધા, ભક્તિથી દેવ પૂજા કરો.
- વિદ્વાનો તથા મોટાનું સન્માન કરો. તેની સેવામાં મનને પવિત્ર, સમર્પિત અને નિર્વાર્થ રાખો.
- વિનમ્રતાથી દાન કરો.
- જાણે-અજાણે થયેલા નાના એવા ખોટા કામને પણ મોટી ભૂલ માનો, સ્વીકાર કરો તથા તે ભૂલ ફરી ન કરો.
- તમારામાં તાકાતની સાથે ક્ષમાભાવના રાખો. તાકાતનો ઉપયોગ બીજાને ભયમુક્ત કરવામાં કરો, ન કે ભયભીત કરવામાં
- ધાર્મિક નજરથી ગાય તથા બ્રાહ્મણની સાથે જ દરેક માણસને બ્રહ્મ કે ભગવાનના રૂપમાં માન પૂરું સન્માન આપો.

No comments:
Post a Comment