ધ્યાન
આપણે બધાય શાંતી અને મળતાવણું ચાહીએ છીએ. અને ઘણા બધા લોકો આની ખામી અનુભવતા હોય છે. સુખને આપણે જિંદગીભર મેળવવાને બદલે તેને ગોતતા હોઈએ છીએ. કોઇ વાર આપણે જીદગીમા અસંતોષ અનુભવતા હોઇએ છીએ. જીંદગીની ખળવળાહટ, ગુસ્સો, સુર મેળવવાનો અભાવ અને તેને સહન કરીએ છીએ આપણા પોતાની જીંદગીનો અસંતોષ આપણે એને આપણામાં નીમીત રાખીએ છીએ અને છતા આપણા દુ:ખ બીજાઓની સાથે વેચતા હોઇએ છીએ. દરેક દુ:ખી માણસનું આજુબાજુનું વાતાવરણ એને લીધે ઉશ્કેરાયેલુ હોય છે. આ રીતે, દરેકનું દુ:ખ અને તણાવ સમાજને અસર કરે છે. મુખ્ય પ્રશ્ન જીંદગીનો અસંતોષ સ્વભાવ છે. જે વસ્તુ આપણને ન જોતી હોય એ મળી જાય છે અને જે વસ્તુ આપણને જોતી હોય તે મળતી નથી.
૨૫૦૦ વર્ષ પહેલા ઉત્તર ભારતમાં એક માણસે આપણને દુ:ખનો અનુભવ કેમ કરવો પડે છે એનું સંશોધન કરવાનું નક્કી કરયું. વર્ષોની મેહનત પછી અને જુદી જુદી રીતેથી કરેલા સંશોધન પછી એણે જાણ્યું કે પોતાના દુ:ખનું મુળ કારણ પોતાના સ્વભાવ ઉપર આધાર રાખે છે અને દુ:ખનો છુટકારો કેવી રીતે અનુભવવો એણે જીંદગીની સૌથી ઉચી હદ્દ પામ્યા પછી અને દુ:ખ અને અથણામણ પછી એણે જાણ્યું કે જીંદગીભર બીજાને મદદ કરીને પોતે કરયું એ પ્રમાણે કરીને અને લોકોને બતાવિને મુક્ત થયો. એ માણસ સિધ્ધાર્થ ગૌતમને નામે ઓળખાયો જેને લોકો બુધ્ધના નામથી પણ ઓળખે છે અથવા જ્ઞાનિ પુરુષ તરીકે ઓળખાયો.
બુધ્ધે કોઇને ધર્મબાબત, તત્ત્વ જ્ઞાન, માન્યતા બાબત અથવા કે રચના બાબત બૌધ્ધ ન આપતા એણે ઓતાના શિક્ષકને ધર્મ જે કે કાયદા બાબત પોતે અનુભવેલ અને પારખેલ એનું જ્ઞાન આપયું . તેટલા માટે એણે પોતાના શિક્ષણમાં સીધો અનુભવ સચ્ચાઇનો આપ્યો જે એણે પોતાની જીંદગીમાં અનુભવયું અને બીજાને એટલીજ સરળતાથી શીખવ્યું જેને લીધે બીજાની જીંદગીનો માર્ગ સરળતાથી મળે . સચ્ચાઇને સીધી રીતે અનુભવવા માટે માણસે પોતાનામાં જાંકીને અંદર જોવવું જોઇએ. આખી જીંદગી આપણે બહારના દેખાવને મહત્ત્વ આપીએ છીએ અને બીજા લોકો શું કરે છે એ જાણવા ઉત્સુક હોઇએ છીએ. આપણે પોતે શું કરી રહયા છીએ . એ જોતા નથી . આપણું માનસિક અને શારિરીક બધાણને આપણા પોતાનામાં શું કામ કર્યું છે અને એની વાસ્તવિકતા શું છે એને લીધે આપણે પોતાને નથી ઓળખતા અને એ વસ્તુ આપણા માટે કેટલી હાનિકારક છે એ જાણી કરીને નથી જાણતા.