સુયથી ટોચવાનું તંત્રએક્યુપંચર જે સોયથી શરીરના વિશિષ્ટ બિંદુઓને ટોચવાની થેરપી પર આધારિત છે , તે ચીનની પ્રાચીન અને વિશિષ્ટ કોશલ્ય દર્શાવે છે. પ્રાચિન કાળથી આ કોશલ્ય કેટ્લાક ગંભીર અને લાંબા સમયના રોગના ઉપચારો માટે વપરાતી થેરપી છે. અશ્મયુગમાં પથ્થરની સોયનો ઉપયોગ કરતા હતાં.
એસ્કિમો રોગનો ઉપચાર કરવા માટે ટોક્દાર/અણીદાર પથ્થરનો ઉપયોગ કરતા હતાં. યુધ્ધના કાળમાં શરીરના કેટલાક વિશિષ્ટ ભાગ પર દબાણ લાવવાથી જખ્મી થયેલા સૈનિકને સાજાં કરવામાટે શરીરના બીજા ભાગોના અવયવનો ઉપયોગ કરાતો હતો. અત્યંત ઉત્સુક્તાથી માણસ ને આશ્ચર્ય લાગ્યું કે ત્વચાના પૃષ્ઠ્ભાગ પર ટોચવાને લીધે શરીરના અંદરના અવયવો સાજા થાય છે, તેમાં કોઇ સંશય તો નથી ને?