નેચરોપેથી
નેચરોપેથી ડૉક્ટર દર્દીના જીવન પધ્ધતિ પર વધારે ધ્યાન આપતાં હોય છે. નેચરોપેથી પધ્ધતિમાં રોગની અંદર ફિજીકલ, સાઇકોલોજીકલ તેમજ આધ્યાત્મિક ઘટકને ધ્યાનમાં રાખવામાં આવે છે. નેચરોપથીનો રોગ પર ઉપયોગ કરતી વખતે બીજા અનેક વૈકલ્પિક ઔષધોનો ઉપયોગ થાય છે. ઉદા. હોમિયોપેથી, હર્બલ રેમેડિસ, પાંપકિ ચાયનિઝ ઔષધોપચાર, સ્પાયનલ મેનિપ્યકૈશન, ન્યુટ્રિશન, હાયડ્રોથેરપી, મસાજ અને વ્યાયામ.
નેચરોપેથી ડૉક્ટર અધિકૃત નેચરોપેથી મેડિકલ સ્કુલમાં શિક્ષણ લીધેલા હોય છે. પહેલા ૨ વર્ષ સામાન્ય વૈધકિય શાસ્ત્રનું શિક્ષણ આપવામાં આવે છે. ત્યાર પછી છેલ્લા ૨ વર્ષમાં નેચરલ હિલીંગ ટેકનિક પર શિક્ષણ આપવામાં આવે છે.
નેચરોપેથી એ આરોગ્યની એવી નૈસર્ગિક ઉપચાર પધ્ધતિ છે જે શી અને મનનાં સ્વાસ્થ્ય તથા રોગને સંબંધિત કાળજી રાખે છે.
"પૃથ્વી પર લોકોના આરોગ્યના પ્રશનો, રોગ અને ઉપચાર માટે ઘણી પધ્ધતિ ઉપલબ્ધ છે. બધી પધ્ધતિઓમાં નિસર્ગોપચાર પધ્ધતિ ઉત્ત્તમ છે, આમાં જીવન જીવવા માટેના બઘા તત્ત્વોનું એકત્રિકરણ થયું છે અને આ એક જ એવી પધ્ધતિ ઉત્ત્મ છે, જે મનુષ્યતા વઘતાં રોગથી અને તનાવથી નિર્માણ થતાં ડરથી ઉગરી શકે છે. જીવનમાં ઉદભવતાં પ્રશનોનો સામનો કરી જીવનાની આવશ્યક એવા તત્ત્વોનો આ પધ્ધતિમાં ઉપયોગ કરવામાં આવે છે."
તમે તમારું આરોગ્ય ખીદી શકતાં નથી, તેને તમારો યોગા અને નૈસર્ગિક આરોગ્યના મદદથી ટકાવી રાખવો. પડે છે. અહીં આરોગ્યને જાળવી રાખવામાં આવે છે, તેને ખરેદી શક્તાં નથી. ઔષધોનો વધુ પડતો ઉપયોગ કરવાથી ને આડ અસરો થાય છે તે શી માટે હાનિકારક આબિત થાય છે. સામાન્ય લોકો પણ આજે આ વિશેષ જાગૃતપૂર્વક વિચાર કરે છે. નિસર્ગોપચાર પધ્ધતિ સૌંથી શ્રેષ્ઠ વિના ઔષધોપચાર પધ્ધતિ છે જે આજે સ્વીકારવામાં આવી રહિ છે. ઉપચાર પધ્ધતિ સાથે પાતાંજલી યોગસૂત્રોનો ઉપયોગ કરવો જોઈએ.
યોગ સૂત્રો આ પ્રમાણે છે- યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહા, ધારણા, ધ્યાન અને સમાધિને લીધે તમારું સંપૂર્ણ શારિરીક અને માનસિક આરોગ્યાને લાભ થાય છે. આત્મવિશ્વાસ સંપાદન કરવા માટે અને આરોગ્ય બનાવી રાખવા માટે આ ઉપયોગી થશે.
No comments:
Post a Comment