હેલ્થ પ્લસ : આપ જાણો છો પુરૂષો કરતા સ્ત્રીઓ લાંબુ કેમ
જીવે છે ?
વૈજ્ઞાનિકોએ
સ્ત્રીઓ પુરુષોની સરખામણીએ શા માટે વધુ લાંબુ જીવન જીવી શકે છે તે અંગેનું કારણ
શોધી કાઢ્યું છે. આ કારણ સમાયેલું છે તેમના બાયોલોજિકલ સ્ટ્રક્ચર એટલે કે
જીન્સમાં. મોનાશ યુનિવર્સિટીના સંશોધકોએ જાણ્યું કે જીવોના કોષોમાં રહેલા
માઇટોકૉન્ડ્રિયાના ડીએનએમાં રહેલું અંતર જ પુરુષો અને મહિલાઓના જીવનની આશા હોય છે.
માઇટોકૉન્ડ્રિયા લગભગ તમામ જંતુઓના કોષોમાં હોય છે. તે જીવન માટે જરૂરી છે કારણ કે તે આપણા ભોજનને એનર્જીમાં પરિવર્તિત કરે છે જે આપણા શરીરને તાકાત આપે છે.
મોનાશ સ્કૂલ ઓફ બાયોલોજિકલ સાયન્સીસના ડૉ. ડામે ડૉલિંગ અને પીએચડી સ્ટુડન્ટ ફ્લોરેન્સિયા કેમસે લાન્ચેસ્ટર યુનિવર્સિટીના ડૉ. કલેન્સી સાથે મળીને આ અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ મેલ અને ફીમેલ ફ્રુટ-ફ્લાય(માખીઓ) પર કરવામાં આવ્યો. ડૉલિંગે જણાવ્યું કે મેલ માખીઓના માઇટોકૉન્ડ્રિયાના ડીએનએમાં થનારા ફેરફારોનો પ્રભાવ તેમની ઉંમર અને વૃદ્ધ થવા પર પડે છે પણ આ જ બદલાવોનો પ્રભાવ ફીમેલ માખીઓ પર નથી પડતો.
તેઓ જણાવે છે કે. એ વાત સાચી છે કે બાળકને પોતાના જીન્સ માતા અને પિતા બંને પાસેથી મળે છે પણ તેમ છતાં તે માઇટોકૉન્ડ્રિયા માત્ર પોતાની માતા પાસેથી જ મેળવે છે. આનો અર્થ એ છે કે પ્રકૃતિ દ્વારા પસંદગીનો સિદ્ધાંત અહીં કામ કરે છે જે ઉત્તમ બાયોલોજિકલ કેરેક્ટરની જ પસંદગી કરે છે. ડૉલિંગે જણાવ્યું, અમારા અભ્યાસમાં સામે આવ્યું કે માઇટોકૉન્ડ્રિયામાં થનારા બદલાવ પુરુષોના સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ પાડે છે. હવે અમારે એ બાયોલોજિકલ કોર્સ ઓફ એક્શનને શોધવાના છે જેના મારફતે પુરુષોમાં માઇટોકૉન્ડ્રિયામાં બદલાવોના હાનિકારક પ્રભાવોનો નાશ કરી શકાય જેથી તેઓ સ્વસ્થ રહે.
આ અભ્યાસ 'બાયોલોજી' મેગેઝિનના તાજેતરના અંકમાં પ્રસિદ્ધ થયો છે

ઘરેલુ ઉપચાર - ડાયાબીટિશથી બચવા શુ ખાશો ?
P.R
દિવસે ને દિવસે વધુ ને વધુ લોકો ડાયાબીટિઝની બીમારીના ભોગ
બની રહ્યાં છે. તમે પણ તેના સકંજામાં સપડાઇ શકો છો. વર્લ્ડ ડાયાબીટિઝ ફાઉન્ડેશન
અનુસાર જો મનુષ્ય પોતાના ભોજન પર પૂરતું ધ્યાન આપે અને રોજ વર્ક આઉટ કરે તો તે
ટાઇપ 2 ડાયાબીટિઝથી બચી શકે છે.
સાથે જો તમે તમારા આહારમાં નીચેની વસ્તુઓનો સમાવેશ કરશો તો પણ ડાયાબીટિઝથી બચવામાં
તમને સારી એવી મદદ મળી રહેશે...
જેમ કે...
1. લીલા શાકભાજી - પાલક, કોબીજ, કારેલા, અરબી, દૂધી વગેરે અનેક રીતે સ્વાસ્થ્યવર્ધક હોય છે. આ શાકભાજીમાંથી કેલરી ઓછી અને વિટામિન સી, બીટ કેરોટીન અને મેગનેશિયમ વધુ મળે છે જેનાથી ડાયાબીટિઝમાં ફાયદો થઇ શકે છે.એક સંશોધન અનુસાર એ જણાવવામાં આવ્યું છે કે જો તમે દિવસમાં 106 ગ્રામ શાકભાજી ખાઓ છો તો તમને ટાઇપ 2 ડાયાબીટિઝ થવામાં 14 ટકા લાભ થાય છે. અર્થાત્ આ ડાયાબીટિઝના જોખમને 14 ટકા ઓછું કરે છે.
2. દાળ - તમને જે દાળ ભાવતી હોય, પછી તે સોયાબીન, મસૂર, તુવેર, ચણાની જ કેમ ન હોય, તેનું દરરોજ અચૂક સેવન કરો. કારણ કે દાળમાં સારા પ્રમાણમાં રેસા હોય છે જે બ્લડ શુગરના લેવલને સામાન્ય કરે છે. કઠોળમાં માંસ જેટલું જ પ્રોટીન હોય છે અને ફેટ ઓછું, જે ખાવાથી તમને ટાઇપ 2 ડાયાબીટિઝમાં ફાયદો થશે.
3. માછલી - તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે ડાયાબીટિઝ ઓછું કરે છે. સાથે શરીરમાં ટ્રાઈગ્લીસરાઇડને ઓછું કરીને તે એચડીએલ કોલેસ્ટ્રોલને વધારે છે. અઠવાડિયામાં કેટલાંક દિવસ માછલી ખાવાથી હૃદયની બીમારીઓ નથી થઇ શકતી.
4. લો ફેટ મિલ્ક પ્રોડક્ટ - આમાં વધુ માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન તથા ઓછી ચરબી હોય છે. સંશોધનોમાં જોવા મળ્યું છે કે લો ફેટવાળું દહીં ડાયાબીટિઝતી બચાવે છે. પણ હંમેશા સાદું દહીં જ લેવું જોઇએ, ખાંડવાળું નહીં.
5. ઓલિવ ઓઇલ - તેમાં મોનોસેચ્યુરેડેટ ફેટી એસિડ હોય છે. તમારા ડાયટમાં બટરની જગ્યાએ આ તેલનો પ્રયોગ કરશો તો બ્લડ શુગર કન્ટ્રોલમાં રહેશે.
6. સૂકા મેવા - સૂકા મેવામાં મેગ્નેશિયમ અને ડાયાબીટિઝને સુધારનારા તત્વો જોવા મળે છે. સંશોધન અનુસાર જે લોકો દરરોજ તેનું સેવન કરે છે તેમનામાં ડાયાબીટિઝ થવાની શક્યતા ઓછી થઇ જાય છે.
7. ખાટાં ફળો - સંતરા, મોસંબી, લીંબુ વગરે પણ ડાયાબીટિઝને અટકાવે છે. તેમાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે ચરબી તો ઓછી કરે જ છે સાથે ઇન્સ્યુલિનની માત્રાને નિયંત્રિત કરવાનું કામ પણ કરે છે. આ સિવાય તેમાં કેલરી પણ બહુ ઓછી હોય છે.
8. આખું અનાજ - રિફાઇન્ડ અનાજ જેમ કે સફેદ બ્રેડ, મેંદો કે ચિપ્સ વગેરેથી ડાયાબીટિઝ થવાનું જોખમ રહે છે. પણ જો તમે ઘઉં, બ્રાઇન રાઇસ કે ઘઉંની બ્રેડ ખાશો તો શરીરમાં બ્લડ શુગરનું લેવલ કન્ટ્રોલમાં રહેશે જેનાથી ડાયાબીટિઝનું જોખમ ઓછું થઇ જશે.
9. તજ - આ ટેસ્ટી મસાલો ભોજનમાં જીવ સિંચવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને તે ડાયાબીટિઝને યોગ્ય કરવાનું કામ પણ કરે છે. સંશોધનો જણાવે છે કે તજ શરીરના સોજાને ઓછો કરે છે તથા ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરે છે. તેને ભોજનમાં, ચા કે પછી ડેઝર્ટ્સમાં વાપરી શકાય છે

હેલ્થ કેર - ઉનાળામાં પરસેવાથી છુટકાર મેળવવાની ટિપ્સ
P.R
એકવાર
પહેરેલા વસ્ત્રો ધોયા વગર કબાટમાં ન મૂકો. ધોયા વગરના વસ્ત્રો કબાટમાં મૂકવાથી
દુર્ગંદ પેદા કરતા બેક્ટેરિયા સક્રિય થઇને વસ્ત્રોમાં વધુ દુર્ગંધ પેદા દરી દેશે.
શરીરની સાફ-સફાઇનું તો વિશેષ ધ્યાન રાખવું.
- લીમડાયુક્ત સાબુથી જ નાહશો તો ઉત્તમ રહેશે. જ્યાંસુધી શક્ય હોય ત્યાંસુધી તડકાથી બચો. વસ્ત્ર એવા પહેરો જે શરીર સાથે ચોંટે નહીં કારણ કે ટાઇટ વસ્ત્રોમાં વધુ પરસેવો વળે છે અને યોગ્ય રીતે હવાની અવરજવર નથી રહેતી માટે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે.
- સિન્થેટિક વસ્ત્રો ન પહેરતા સુતરાઉ વસ્ત્રો પહેરશો તો વધુ સારું રહેશે. તળેલા અને મસાલાયુક્ત પદાર્થો ન ખાશો. ઋતુગત ફળોનું સેવન કરો.
જડીબુટ્ટી દ્વારા ઉપચાર -
- બાવળના પાંદડા અને આમલાને બરાબર મિક્સ કરી દળી લો.આ ચૂરણની આખા શરીર પર માલિશ કરો અને થોડા સમય બાદ સ્નાન કરી દો. નિયમિત રીપે આનો પ્રયોગ કરવાથી થોડા દિવસોમાં પરસેવો આવવાનું બંધ થઇ જશે.
- પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે બીલીપત્રના રસનો લેપ શરીર પર લગાવો.
- અરડૂસીના પાંદડાના રસમાં થોડું શંખ ચૂરણ નાંખી શરીર પર લગાવવાથી પણ પરસેવાની અસહ્ય દુર્ગંધ દૂર થઇ જાય છે

આરોગ્ય ટિપ્સ - આંખો સૂજી જતી હોય તો આટલુ કરો
P.R
પીડાદાયક
આંખોને को conjunctivitis ના નામથી પણ ઓળખાય છે. આંખોનુ આ સંક્રમણ ખૂબ જ
સામાન્ય છે અને આ કોઈ પણ વયની વ્યક્તિને થઈ શકે ચ હે. આંખના રોગમાં હાલત ખૂબ જ
ખરાબ થઈ જાય છે. અહી સુધી કે આઈબોલ પણ ખૂબ વધુ પ્રભાવિત થાય છે. જ્યારે કોઈ
વ્યક્તિ સોર આઈસથી પીડિત હોય છે તો આંખો લાલ થઈ જાય છે. ઘણીવાર સોર આઈસના
લક્ષણોમાં આંખો લાખ પણ દેખાય છે. આ ઉપરાંત આંખમાં ખંજવાળ પણ આવે છે. આંખો સૂકાય
જાય છે અને સુજી પણ જાય છે. આંખ દુ:ખવા પણ માંડે છે. જો કે આંખના આ રોગનો એલોપૈથી
ઈલાજ પણ છે જેનથી આંખોની સુજન અને દુ:ખાવો ઓછો કરી શકાય છે. પણ આપ જાણો છો કે સુજી
ગયેલી આંખો માટે પ્રાકૃતિક ઈલાજ પણ છે. અહી આપેલા પ્રાકૃતિક ઉપાયો દ્વારા આંખોની
સુજન ઓછી કરી શકાય છે.
1. આંખોની સૂજનથી બચવા માટે આંખો પર હલકો ગરમ સેક કરવો જોઈએ.
2. આંખો પર ઠંડી કાકડી કે કાકડીના નાના નાના ગોળ પીસ મુકવાથી આરામ મળે છે.
3. ઘરેલુ ઉપચારમાં સૌથી ઉત્તમ ઉપાય છે કે તમે આંખમાં ગુલાબ જળ નાખો, આનાથી આંખને આરામ મળશે.
4. આંખને કુણા પાણી કે દૂધથી દિવસમાં 3-4વાર ધોવાથી પણ ફાયદો થાય છે.
5. આંખોની સુજન દૂર કરવા માટે કાચા આલૂના રસમાં તેલ મિક્સ કરીને આંખો પર લગાવો.
6. આંખોની સૂજન દૂર કરવા એલોવેરા જેલ ખૂબ જ ઉપયોગી છે. આ માટે તમે એક સૂકા અને સ્વચ્છ કપડાને એલોવેરા જ્યુસમાં ડુબાડી તેનાથી આંખો આંખો લૂછી લો.
7. એક ચમચી મધમાં આંબળાનો રસ મિક્સ કરી દિવસમાં બે વાર પીવાથી આંખોની સુઅજન ઓછી થાય છે. આનાથી આંખને અન્ય સંક્રમણથી પણ બચાવી શકાય છે.
8. ગાજર, પાલક જેવી શાકભાજીઓનો રસ દિવસમાં બે વાર પીવો જોઈએ.
આ ઉપરાંત આંખોની સાફ-સફાઈનુ પણ ધ્યાન રાખવુ જોઈએ અને આંખોને વારેઘડીએ હાથ ન લગાવવો જોઈએ. આ સાથે જ આંખોને દિવસમાં ચાર પાંચ વખત ઠંડા પાણીથી ધોવી જોઈએ

વિવિધ ફળોથી
વિવિધ બીમારી સારી કરો:
જો આપ નીચેલખેલી
બીમારીઓ માટેઆયિુ ેદિક, એલોપેવથક,
યનૂ ાની ઈલાજ લઈ
રહ્યા છો તો
ફળ-શાકભાજીની ચચદકત્સાનો િધારાનો લાભ લો. બીમારીમાાં, ફળો
િિાની જેમ કામ
કરેછે.
કેટલીક સામાન્ય
અનેખાસતો જીિલેણ વનિડતી શારીદરક સમસ્યાનો ઉકેલ માત્ર
ફ્રૂટ્સથી થાય છે,
આ િાત આપણા આયિુ ેિેતો
કરી જ છેપણ આજનાંુમેદડકલ
સાયન્સ પણ
માનેછે.
હાઈબ્લડપ્રેશર –
દ્રાક્ષ, ટમેટા, અખરોટ, તરબચૂ , સાંતરા, સફજન, કેળા, નાશપતી,
ફ્લાિર, લસણ, કાકડી, લીંબ.ુઆ એિા ફ્રૂટ્સ
છેજે તમારા શરીરમાાં લોહીના ંચચા
િબાણમાાં
રાહતનાંુકામ કરેછે. આ ફ્રૂટ્સનાંુયોગ્યમાત્રામાાં સેિન કરિાથી બી.પી.ની
િિાઓ ઓછી થઈ
જશેઅનેધીરેધીરેસામાન્ય કક્ષા સધુ ી તમારા હાઈબ્લડપ્રેશરને
ઘટાડી શકશો.
એનીવમયા –
શરીર દફક્કુપડી ગયાંુહોય
કેપછી એનીવમયા કેલોહતત્િનાંુપ્રમાણ
ઓછાં થિા
લાગ્યાંુહોય, આિા સજાં ોગોમાાં
ટમેટા, સાંતરા, સફરજન, સ્રોબેરી, બીટ,
અંજીર, આલ, ાંુદ્રાક્ષ, પાલક, િગેરે લેિાથી લોહીનાંુપ્રમાણ િધારિા માટેિિાઓ
કરિી
નહીં પડ, ેઆ બધા ફ્રૂટ્સ-શાકભાજીથી શરીરમાાં શક્તત પણ
િધેછે.કોલેસ્રોલ – હૃિયની નળીઓમાાં
જ્યારેકોલેસ્રોલ નામની ચરબીના થર જમિા લાગે
છેત્યારેહૃિયરોગનો
પણ ખતરો રહતે ો હોય છે. તેના માટેિિાઓથી લઈને
ઓપરેશન સધુ ીની
દરટમેન્ટ લેિી પડેછે, પણ તેના માટેહાજર
છેઆપણા નેચરકલ
ડોતટસસ. તેછે...,
કેરી, અખરોટ, સફરજન, જબાં , ાંુગાજર, ડુાંગળી, લસણ, સાંતરા.
હૃિય રોગ –
હૃિયની કોઈ બીમારી હોય,
હૃિય પહોળાં થતાંુહોય,
તેનો આકાર િધતો
હોય, તેમાાં ચરબી િધતી હોય, કેપછી હૃિયના ધબકારાની બીમારી હોય ત્યારેતે
જીિલેણ થઈ શકેછે.
આ માટેના ફળો છે, સફજન, અખરોટ, કેળા, અનાનસ,
તરબચૂ ,નાશપતી.
ડાયાચબટીસ –
વિશ્વમાટેસોલ્યશુ ન
શોધિામાાં એડ્સ જેટલો જ પડકાર જનક રોગ
અનેઅમકુ
હિેજીિલેણ રોગ છે, ડાયાચબટીસ. તેના
ઉપાય માટેજો અહીં
જણાિિામાાં આિેલા
ફળો ખાિામાાં આિેતો તેનેઅટકાિી શકાય છે. ટમેટા, તરબચૂ ,
નાશપવત, જમરૂખ, ખાટાફળો.
િમ – શ્વાસનો રોગ જીિલેણ સાચબત થઈ શકેછે.
શ્વાચ્છોશ્વાસની ક્રીયામાાં
અવનયવમતતા સજસય
જય, થોડુાંક ચાલતા શ્વાસ ચઢિા
લાગે, તો આિા રોગોમાાં
ગાજર, સાંતરા, નાશપતી, લાલ મરચાંુિગેરેલેિાથી ઘણો ફાયિો રહેછે.
ગઠીયાનો રોગ –
ગઢીયાનો રોગ પીડાિાયક હોય
છેતથા સોજ માટેપણ જરૂરી છે
આિા ફળોનાંુસેિન.
તેના માટેઅનાનસ, કાકડી, બીટ, પાલક, ટમેટા િગેરેફળો
ખાિાથી સારાંુથઈ
જય છે.
ઓછી ઊંઘ –
જો ઓછી ઊંઘ લેતા હોય તો
સાિચેત થઈ જજો. ઊંઘ ન આિિી કે
ઓછી આિિી તેપણ એક
જીિલેણ બીમારી થઈ શકેછે. કારણ કેઊંઘથી શરીરનાતત્રાં નેઆરામ પ્રાપ્ત થાય છે,
પદરણામેતેસારી રીતેચાલતા
રહેછે. પણ જો ઊંઘ
વ્યિક્સ્થત યોગ્ય
માત્રામાાં ન થાય તો શારીદરક તત્રાં જિાબ માગાં િા લાગેછે
પદરણામેકબજીયાતથી
લઈનેહૃિયરોગ સધુ ીના જીિલેણ રોગો લાગુપડી શકેછે,
રોગપ્રવતકારક
શક્તત નાશ પામિા લાગેછે. જો વ્યિક્સ્થત ઊંઘ ન આિતી હોય તો
લીંબ, ુગાજર, દ્રાક્ષ તથા કેળાનાંુખાસ સેિન કરો.
ખીલ – ખીલ ચહરે ાનેબિસરૂત કરી િેછે. ચહરે ાનેચમકાિિા
અનેખીલનેમટાડિા
માટેકેટલાક એિા
ફળ આપણા આયિુ ેદિક જણાિેછેકેજેનાથી ખીલ મટી જય છે
તેછે, કેરી, ગાજર, સાંતરા, દ્રાક્ષ, તરબચૂ , ડાંગૂ ળી, પાલક, બીટ, સ્રોબેરી.
કમળો – શરીર પીળાં પડિા લાગેકેપછી િાતાં માાં પાયોરીયા
થઈ જય તો પમ
આટુિેિ આ
પ્રમાણેના ફળ સચૂ િેછેતેછે... લીબ, ાંુગાજર,
નાશપતી, દ્રાક્ષ, પાલક,
બીટ, કાકડી, પપૈય.ાંુ
No comments:
Post a Comment